Himachal Pradesh: ધર્મશાળામાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ત્રણ ગાડીઓ,જુઓ વીડિયો

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના ધર્મશાળામાં ભારે વરસાદને કારણે આવેલા પૂર(floods)માં અનેક ગાડીઓ તણાઈ ગઈ છે. ભાગસુરમાં વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર આવતા 3 ગાડીઓ પ્રવાહમાં તણાઈ છે. અહીંયા વાદળ ફાટવાના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola