રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે CM ભૂપેન્દ્ર પટેલે કરી પ્રાર્થના
Continues below advertisement
રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે. પહેલા નોરતે અમદાવાદમાં આવેલા ભદ્રકાલી મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. તેમણે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.
Continues below advertisement