યોગ ભગાવે રોગઃ મહિલાઓને થતા રોગથી છૂટકારો મેળવવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
સફેદ તલ કે કાળા તલની સાંકળી, લાડુ કરીને ખાવાથી વિવિધ બિમારીમાં લાભદાયક સાબિત થાય છે. આ સાથે ગાજરનો જ્યુસ, દૂધ, દહી અને છાશથી કેલ્શિયમ મળે છે. પ્રાણાયામ કરવાથી ઊર્જામાં વધારો થાય છે.
Continues below advertisement