ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો પારો શૂન્યથી નીચે, હિમાચલમાં વરસાદની આગાહી
Continues below advertisement
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી ઠંડીનો પારો શૂન્યથી નીચે નોંધાયો છે. ઉત્તર ભારતમાં અનેક વિસ્તારો કોલ્ડવેવની ઝપેટમાં છે ઘણી જગ્યાએ ન્યૂનતમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. જ્યારે હિમાચલમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનનના અનેક સ્થળોએ તાપમાન શૂન્યની નજીક.
Continues below advertisement