લાંબા સમય બાદ આ રાજ્યમાં ખુલી કોલેજો, વિદ્યાર્થીઓએ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત

કોરોના કાળમાં લાંબા સમય બાદ આજથી કર્ણાટકમાં કોલેજો ખુલી છે. કોરોના નેગેટીવ વિદ્યાર્થીઓને જ આપવામાં આવી રહ્યો છે પ્રવેશ. કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓએ કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. હાલમાં ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ અપાઇ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola