બુલંદશહેરમાં ટ્વિટરના એમડી અને ઈન્ડિયા હેડ વિરુદ્ધ નોંધાવાઈ ફરિયાદ, શું લગાવાયા આરોપ?
Continues below advertisement
ભારત(India)નો ખોટો નકશો(Map) બતાવવા અંગે ટ્વિટર(Twitter) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બુલંદશહેરમાં ટ્વિટરના એમડી અને ઈન્ડિયા હેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જાણી જોઈને નકશા સાથે ચેડા કર્યાનો આરોપ લગાવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Twitter India ABP ASMITA Complaint Map MD Bulandshahr ABP Live ABP News Live Twitter India Head