દેશમાં કોરોનાના કેસમાં હાશકારો, છેલ્લા 24 કલાકમાં કેટલા દર્દીઓ થયા ડિસ્ચાર્જ?,જુઓ વીડિયો
દેશ(Country)માં કોરોના(Corona)ના કેસ(Case)માં સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નવા એક લાખ 34 હજાર 154 કેસ નોંધાયા અને બે હજાર 887 દર્દીઓના મોત થયા છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં બે લાખ 11 હજાર 499 દર્દીઓ ડિસ્ચાર્જ (Discharge)થયા છે.