Corona Crisis: દુનિયાના ક્યા ક્યા દેશોઓ ભારતીયો પર મૂક્યો પ્રતિબંધ ? જુઓ વીડિયો

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. આ કોરોનાની વિસ્ફોટક સ્થિતિ છે. ભારતમાં કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વિકરાળ બની રહ્યો છે. રોજ નવા કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ભારતની આ સ્થિતિને જોતા કેટલાક દેશોએ ભારતીયોની તેમના દેશમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે અને ભારતથી ફ્લાટસનું આવન-જાવન બંધ કરતાં તમામ કોમોર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ બંધ કરી દીધી છે. તો જાણીએ ક્યાં -કયાં દેશમાં ભારતીયો ટ્રાવેલ નહીં કરી શકે.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola