કોરોના વાયરસના દર્દીઓને કેવું ભોજન આપશો? શું આપશો અને શું નહીં આપી શકાય જાણો
Continues below advertisement
ડાયટિશ્યન કમિટીની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે. કોરોનાના દર્દીને પ્રતિદિન 2 હજાર કેલેરીવાળો પોષ્ટિક આહાર આપવો જોઇએ. કોરોના પોઝિટિવિ દર્દીને ચોખા, દહીં, ખાટા ફળો નથી અપાતા. તેનાથી તેમને ઉધરસ થઇ શકે છે. માંસાહારને પણ અવોઇડ કરાવની સલાહ અપાઇ છે. કોવિડ-19ના દર્દી માટે એક ડાયટ પ્રોટોકોલ પણ જાહેર કારઇ છે.
Continues below advertisement