રૂપાણી સરકારની 900 બેડની હોસ્પિટલ ચાલુ જ ના થઈ, રીક્ષામાં લવાયેલાં વૃધ્ધાનું હોસ્પિટલના દરવાજે જ મોત, દૃશ્યો જોઈને હચમચી જશો......

Continues below advertisement
અમદાવાદમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રોજના 5 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના રૌદ્ર સ્વરૂપને જોઈ જીએમડીસી મેદાનમાં ડીઆરડીઓ દ્વારા 900 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. GMDC બહાર દર્દીઓને દાખલ કરવા સ્વજનોએ લાઈનો લગાવી છે. આ દરમિયાન એક કરૂણ ઘટના પણ બની છે. દાખલ થવા માટે રીક્ષામાં આવેલી મહિલાને સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવ્યો હતો. જેને લઈ માહોલ શોકમય બની ગયો હતો.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram