કોરોના રસીકરણ મહાભિયાન હેઠળ જલ્દી જ પૂર્ણ થશે લક્ષ્યાંક:માંડવિયા
Continues below advertisement
આગામી દિવસોમાં 100 કરોડ લોકોને કોરોના રસી આપવાનો લક્ષ્યાંક પૂર્ણ થશે. આ મામલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નિવેદન આપ્યું છે. બાળકોની વેક્સીન મામલે WHO માં મંજૂરીની પ્રક્રિયા ચાલઉં છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું.
Continues below advertisement