Amreli: મોબાઇલમાં સિંહનો વીડિયો ઉતારવા માટે યુવક એકદમ નજીક ગયો ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 01:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમરેલી જિલ્લામાં સિંહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સિંહ અચાનક ખેતરના ગાડા માર્ગ પર આવી ગયો હતો. આ વીડિયો ધારીના મોરઝર ગામનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. દરમિયાન એક વ્યક્તિ મોબાઇલમાં વીડિયો ઉતારવા માટે સિંહની એકદમ નજીક પહોંચી ગયો ગયો હતો. પરંતુ આ રીતે વીડિયો ઉતારવો આ શખ્શને ભારે પડી તેમ હતો છતા આ વ્યક્તિએ બેદરકારી દાખવી વીડિયો ઉતાર્યો. જોકે, સિંહ ત્યાંથી કાંઇ પણ કર્યા વિના નીકળી ગયો હતો.