Ahmedabad: શહેરમાં પાનના ગલ્લા અને ચાની કીટલી પર સ્વંયભૂ બંધ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે પાનના ગલ્લા અને ચાની કીટલી સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા છે. પાન ગલ્લા એસોસિએશને શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખવાની જાહેરાત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram