ફટાફટ:વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં NDRF તૈનાત, પાટણમાં વીજળી ત્રાટક્તા વીજ ઉપકરણો બળ્યા
રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) NDRF તૈનાત કરાઈ છે. પાટણમાં (Patan) વીજળી ત્રાટક્તા વીજ ઉપકરણો બળીને ખાક થયા હતા. તાઉતે વાવાઝોડામાં થયેલા નુકસાન માટે કોડીનાર (Kodinar) સરપંચો મેદાને આવ્યા છે. ખેડૂતોને સહાય કરવા માટે મામલતદારને રજૂઆત કરાઇ છે.
Tags :
Gujarat News Patan ABP ASMITA South Gujarat NDRF Kodinar Khedut Fatafat ABP Live ABP News Live