ચિંતા ના કરશો ચિંતન છેઃ શું છે બર્ડ ફ્લૂ? શું છે તેના લક્ષણો? માણસ માટે કેટલું જોખમી?
Continues below advertisement
બર્ડ ફ્લૂ પક્ષીઓની સાથે સાથે માણસો માટે પણ જોખમી છે. માણસ પક્ષીના સંપર્કમાં આવતા ચેપ લાગી શકે છે. સંક્રમિત પક્ષીઓના મારતા, ખાતા કે ઇંડાનું સેવન કરતા ચેપ લાગી શકે છે. માણસમાં શરૂઆત સામાન્ય તાવની જેમ થાય છે.
Continues below advertisement