તૌકતે બાદ પશ્વિમ બંગાળ પર વધુ એક વાવાઝોડાનું સંકટ,ક્યારે આવશે?,જુઓ વીડિયો
પશ્વિમ બંગાળ(West Bengal) પર વધુ એક વાવાઝોડા(hurricane)નું જોખમ તોળાઈ રહ્યું છે. 22મી મેના રોજ આંદમાનમાં લો પ્રેશરની શક્યતા છે.26-27 મેના રોજ આ વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ(Orange Alert) જાહેર કર્યું છે.