દવા બાદ કોરોના ટેસ્ટિંગ માટે DRDOએ તૈયાર કરી એપ્લિકેશન, જુઓ વીડિયો

Continues below advertisement

 કોરોના સંકટ વચ્ચે દેશમાં આ મહામારી સામે લડવા માટે વધુ એક દવાને મંજૂરી આપવામાં આવી છે. ડીસીજીઆઈએ ડીઆરડીઓની કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ(2-ડીજી)ને ઉપયોગ માટે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરી સાથે મળીને તૈયાર કરી છે. દવા બાદ કોરોના ટેસ્ટિંગ માટે DRDOએ એપ્લિકેશન  તૈયાર કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram