દેશમાં દવાઓનું ઉત્પાદન વધારવામાં આવશે
Continues below advertisement
ડીઆરડીઓની (DRDO) દવાની (Medicine) ખાસિયતો દર્દીઓ માટે લાભકારક રહશે. આ દવાઓ માત્ર હોસ્પિટલોને (Hospital) જ અપાશે. ગંભીર અને મધ્ય લક્ષ્ણવાળા દર્દીઓજ (Patients) આ દવા લઈ શકશે. દેશમાં પણ આ દવાઓનું ઉત્પાદન વધારવામાં આવશે.
Continues below advertisement