રસીના વ્યયને અટકાવવા માટે શું છે કેન્દ્ર સરકારનો નિર્ણય ?

Continues below advertisement

કોરોના વેક્સિનના ડોઝ અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 18થી 44 વર્ષના લોકોને જો રજીસ્ટ્રેશન ન કરાવ્યુ હોય અને જો રસિકેન્દ્ર પર ડોઝ બચ્યા હશે તો તેઓને વેક્સિન આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram