ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ પર કોની કરાઈ નિમણૂક?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 May 2021 03:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોંડલ(Gondal) નાગરિક બેન્ક(Citizen Bank)ના ચેરમેન જંયતિભાઈ ઢોલ(Janyatibhai Dhol) અને વાઈસ ચેરમેન(Vice Chairman) પદ પરથી જયરાજસિંહ જાડેજાએ રાજીનામું આપ્યું હતું. આજે ચૂંટણી યોજાતા ચેરમેન તરીકે અશોક પીપળીયા અને વાઈસ ચેરમેન પદે પ્રહલાદ ભાઈ પારેખની નિમણૂક કરાઈ છે.