અથડામણ બાદ દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્ધારા પાંચ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દસ્તાવેજો જપ્ત કરાયા હતા.