Farmers protest:ખેડૂતો સાથે મુલાકાત બાદ દિલ્હીના CM કેજરીવાલે શું આપ્યું મોટું નિવેદન?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિંધુ બોર્ડર પર ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે, અમે ખેડૂતોની તમામ માંગોનું સમર્થન કરીએ છીએ. ખેડૂતોના મુદ્દા અને સંઘર્ષ એકદમ યોગ્ય છે. આપ પાર્ટી ખેડૂતોના ભારત બંધને પણ સમર્થન આપે છે.