દિલ્હીઃ ટીકરી બોર્ડર પર ખેડૂતોએ અર્ધનગ્ન થઇને કર્યું વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. ખેડૂતો ત્રણ કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ટિકરી બોર્ડર પર અર્ધનગ્ન થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું