દિલ્લી:વધતું પ્રદુષણ સ્થાનિકો માટે ખતરો,શું છે કેજરીવાલ સરકારનો નિર્ણય?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દિલ્લીમાં ફરી એકવાર લોકડાઉન લાગી શકે છે. પરંતુ આ લોકડાઉન કોવિડના કારણે નહિ પરંતુ પ્રદૂષણના કારણે લાગી શકે છે. રાજધાની દિલ્લીમાં વધતું જતું પ્રદુષણ સ્થાનિકો માટે ખતરા સમાન બન્યું છે. એક અઠવાડિયા સુધી શાળા અને કોલેજો બંધ રહેશે. તો 14 થી 17 નવેમ્બર સુધી બાંધકામની સાઈડ પણ બંધ કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Lockdown Delhi Pollution ABP News Schools Colleges Kejriwal Government ABP Live Weekly ABP News