ફટાફટ: રાજ્યમાં ફરી વધ્યા કોરોના કેસ, 24 કલાકમાં નોંધાયા 37 કેસ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં ફરી વધ્યા કોરોના કેસ, 24 કલાકમાં નોંધાયા 37 કેસ. 31 દર્દીઓ થયા સાજા. કોરોનાના વધુ કેસ અમદાવાદમાં નોંધાયા. નવા 10 કેસ આવ્યા સામે. એસવીપી હોસ્પિટલમાં નોંધાયા 2 કેસ. જગત મંદિર દ્વારકામાં આવતા ભક્તોનું કરવામાં આવશે સ્ક્રીનિંગ. મણિપુરમાં એક બટાલિયન પર કરાયો હુમલો. 5 જવાન થયા શહીદ.
Continues below advertisement