દિલ્લી:ગુજરાતી પરિવારની દીકરી પર દુષ્કર્મ, શક્તિસિંહ ગોહિલે તપાસની માંગ કરી

Continues below advertisement

દિલ્લીના સુલ્તાનપુરીમાં ગુજરાતી પરિવારની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ મામલે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે તપાસની માંગ કરી છે. યુવતીને ન્યાય મળે તે માટે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે આ માટે માંગ કરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram