સમાચાર શતક: વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સરકારને પત્ર, પશુઓ માટે ઘાસચારા-પાણીની વ્યવસ્થા કરવા માંગ
Continues below advertisement
કોરોનાની ગાઈડ લાઇન સાથે ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરાશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારને લખ્યો પત્ર. પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરવા માંગ કરાઈ. સર્વે કરી ખેડૂતોને 100 ટકા વળતર ચૂકવવા કરાઇ માંગ. સુમુલ ડેરી 0 ટકા વ્યાજે 100 કરોડનું ધિરાણ કરશે.
Continues below advertisement
Tags :
Gujarati News Online Gujarat News Rain Education World News Paresh Dhanani Farmer Leader Of Opposition Corona Sumul Dairy Classes ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Guide Line ABPIDMITS ABP Asmita Live