સીમાંકન આયોગે આપ્યું મહત્વનું નિવેદન, J&Kમાં વિધાનસભાની બેઠકો વધીને કેટલી થશે?
Continues below advertisement
સીમાંકન આયોગે(Demarcation Commission) મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, સીમાંકન બાદ જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં વિધાનસભાની સાત બેઠકો વધશે. મુખ્ય ચૂંટણી આયુક્ત સુશીલ ચંદ્રાએ આ નિવેદન આપ્યું છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની બેઠકો વધીને 90 થઈ જશે.
Continues below advertisement
Tags :
Jammu And Kashmir Increase Number Assembly Seats ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Delimitation Exercise