રાજ્યના પૂર્વ CM અને હાલ UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ આવ્યા ગુજરાતની મુલાકાતે,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel) ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ ચાર દિવસ ગુજરાતમાં રોકાણ કરે તેવી શક્યતાઓ છે. પારિવારિક હેતુથી આનંદીબેન ગુજરાત આવ્યા હોવાનું અનુમાન છે.
Continues below advertisement
Tags :
UP Gujarat Anandiben Patel Governor Today Visited ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV