નવી અને જૂની કર વ્યવસ્થામાં શું છે ફર્ક? લોકો કોને કહી રહ્યા છે પસંદ? ટેક્સ એક્સપર્ટ Mayur Shah પાસેથી જાણો
Continues below advertisement
સરકારે છેલ્લા વર્ષે બજેટમાં New Income Tax Regime (કર વ્યવસ્થા)ની જાહેરાત કરી હતી. જેને લઇને લોકોના મનમાં અનેક સવાલો છે કારણ કે આ કર વ્યવસ્થામાં અનેક સમસ્યાઓ છે. લોકોમાં નવી કર વ્યવસ્થાને લઇને ઓછો ઉત્સાહ નથી. મોટાભાગના લોકો જૂની ટેક્સ વ્યવસ્થામાં રહેવાનું પસંદ કરે છે પરંતુ તેને લઇને અનેક સમસ્યાઓ છે. E&Y Tax Partner મયૂર શાહ સાથે આ મામલે ખાસ વાતચીત કરી હતી. જાણો નવી ટેક્સ વ્યવસ્થામાં કાંઇ ફેરફારની જરૂર છે.
Continues below advertisement