કોરોના વેક્સિન લગાવનારા લોકોની એક સપ્તાહ બાદ કેવી છે હાલત? જુઓ વીડિયો
Continues below advertisement
એક સપ્તાહ અગાઉ 16 જાન્યુઆરીના રોજ કોરોના વેક્સિનેશનની શરૂઆત કરાઇ હતી. જે હેઠળ દેશભરમાં હેલ્થ વર્કર્સને વેક્સિન અપાઇ હતી. આ વચ્ચે જે લોકોએ વેક્સિન લીધી છે તેમની એક સપ્તાહ બાદ કેવી સ્થિતિ છે તેની જાણકારી આ વીડિયોમાં આપવામાં આવી છે.
Continues below advertisement
Tags :
COVID19 Vaccination Covid-19 Vaccine Latest News Covishield Oxford Astrazenenca PM Modi Vaccine Speech Vaccination In India Serum Institute Of India Covaxin Bharat Biotech DCGI Corona Vaccine Corona India PM Modi