ઑક્સિજન લેવલ કેટલુ ઘટવા પર હૉસ્પિટલ જવું? જુઓ વીડિયો

ઑક્સિજન લેવલ કેટલુ ઘટવા પર હૉસ્પિટલ જવું? ફૉંર્ટિસ હૉસ્પિટલના ચૅયરમેન,  ડૉ. અશોક સેઠના જણાવ્યા અનુસાર જો ઑક્સિજન સૈચ્યુરેશન 90-92 વચ્ચે પહોંચે તો ડૉક્ટરને બતાવો, ડૉક્ટર સલાહ આપશે કે દર્દીને ક્યારે હૉસ્પિટલ લઇ જવા,  યુવાન લોકો 6 મિનિટ ચાલીને પોતાનુ સૈચ્યુરેશન લેવલ માપે, જો ચાલવાથી તમારુ સૈચ્યુરેશન લેવલ ઘટે છે તો અલર્ટ થઇ જાઓ,   વડીલ દર્દી 3 મિનિટ ચાલીને જુએ, સૈચ્યુરેશન 3-4% ઘટે તો સ્થિતિ ગંભીર છે, ઑક્સિજન ઘટવું, વધુ તાવ અખવા ખાંસી આવવી એ ચિંતાની વાત, ક્યાં સુધી ઘરમાં ઇલાજ કરવો છે અને ક્યારે હૉસ્પિટલ જવાનું છે એ નિર્ણય ડૉક્ટર લેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola