હોળી પહેલા જ કર્મચારીઓને વાગ્યો ઝાટકો, EPFOના ઘટ્યા વ્યાજદર

હોળી પહેલા જ છ કરોડ કર્મચારીઓને ઝાટકો વાગ્યો છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. વ્યાજદરમાં 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય કરાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola