કોરોના વેક્સિન લીધા બાદ પણ લોકો થઈ રહ્યા છે સંક્રમિત, જુઓ કયા છે મુખ્ય 5 લક્ષણો
Continues below advertisement
કોરોના વેક્સિન (corona vaccine) લીધા બાદ પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ડેલ્ટા વાઇરસ લોકોમાં જોવા મળી રહ્યો છે. રસીનો એક ડોઝ લીધા બાદ મુખ્ય 5 લક્ષણો જોવા મળે છે. માથાનો દુખાવો, શરદી, ગળામાં ખરાશ, છીંક જેવા લક્ષણો (symptoms) જોવા મળે છે. બીજા ડોઝ બાદ માથાનો દુખાવો, તાવ, ઉધરસ જેવા લક્ષણો દેખાય છે.
Continues below advertisement