મેડિકલ અને એન્જિનીયરીંગમાં પ્રવેશ માટેની પરીક્ષાઓની તારીખ જાહેર ન થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 10:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-12 સાયન્સ પછીના મેડિકલ(Medical) અને એન્જિનીયરીંગ(Engineering)માં પ્રવેશ માટેની પરીક્ષાઓની તારીખ જાહેર ન થતા વિદ્યાર્થી(Students)ઓ મુંઝવણમાં છે. કેન્દ્ર સરકારે JEE મેઈન અને NEETની તારીખ જાહેર ન કરી હોવાથી રાજ્ય સરકારે ગુજકેટની તારીખ પણ નક્કી કરી નથી.