માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી, ગુરુશિખર પર કેટલું તાપમાન નોંધાયું, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીથી જનજીવન પર અસર થઇ છે. માઇન્ટ આબુમાં તાપમાન માઇનસ 5.4 ડિગ્રી નોંધાયું હતું. ગુરુશિખર પર માઇનસ 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
Continues below advertisement