ઉત્તર ભારતમાં ભારે ગરમીથી લોકો ત્રાહિમામ, જુલાઇમાં મોટા ભાગના શહેરોમાં હિટ વેવની સ્થિતિ
ઉત્તર ભારતમાં ભારે ગરમી પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદના સ્થાને ગરમી વરસતા લોકો પરેશાન થયા છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે,, જુલાઇના મહિનામાં મોટા ભાગના શહેરોમાં હિટ વેવની સ્થિતિ જોવા મળશે.