MLA કેસરીસિંહ સોલંકી દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રાજ્યમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા?
ખેડાના (kheda) માતર (maatar)ના MLA કેસરીસિંહ સોલંકી (kesarisinh solanki) દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પંચમહાલના શિવરાજપૂર પાસે દારૂ પાર્ટી ચાલતી હતી. રાજયમાં કોરોનાના (corona) નવા 84 કેસ નોંધાયા હતા. 18 જિલ્લાઓમાં એકપણ કેસ નહીં. કોરોનાની ત્રીજી લહેરને પોહચી વળવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ.
Tags :
Gujarati News ABP ASMITA Case Corona Third Wave ABP Live ABP News Live Daruni Mehfil Kesarisinh Solanki