ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું સરકારને અલ્ટીમેટમ, સરકાર માંગ નહી સ્વીકારે તો ટ્રેક્ટર રેલીની ચેતવણી

રાજધાની દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનના 70માં દિવસે પણ ખેડૂતો કેંદ્રના ત્રણેય કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગ પર અડગ છે.  આ વચ્ચે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત સરકારને ત્રણેય કાયદા પરત લેવા ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ઓક્ટોબર સુધીમાં આંદોલન નહીં સમેટાય તો દેશભરમાં 40 લાખ ટ્રેકટરોની રેલી કાઢવાની ચેતવણી આપી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola