ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો, સરકારને શું આપી ચીમકી?

ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી કાયદો રદ્દ નહી કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ખેડૂત સંગઠનોએ દિલ્હીના રોડ-રસ્તાને જામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola