સરકાર સાથે વાતચીત અગાઉ ખેડૂતોનું શક્તિપ્રદર્શન, રેલીમાં 60 હજાર ટ્રેક્ટર હોવાનો ખેડૂતોનો દાવો

નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સંગઠનો કોંડલી-માનેસર-પલવલ (કેએમપી) એક્સપ્રેસ વે પર ટ્રેક્ટર માર્ચ કરી રહ્યા છે. ખેડૂતોએ 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કરવાની પણ ચેતવણી આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola