ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની ખેડૂતોની માંગ, જુઓ વીડિયો

Continues below advertisement
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં સતત આઠમાં દિવસે ખેડૂતોનું આંદોલન યથાવત છે. દિલ્લી-હરિયાણાની ટિકરી, ગાઝીપુર અને ચિલ્લા બોર્ડર પર ખેડૂતોનો વિરોધ યથાવત છે. રસ્તાઓ બંધ કરતા નેશનલ હાઈવે નંબર 24 પર અવર-જવર બંધ છે.   ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની ખેડૂતોની માંગ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram