ફટાફટ: કૃષિ કાયદા પરત બિલ પાસ, ચર્ચા ન થતા વિપક્ષનો હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ
કૃષિ કાયદા પરત બિલ પાસ. ચર્ચા ન થતા વિપક્ષે કર્યો હોબાળો. કેન્દ્ર સરકાર દરેક પ્રકારના પ્રશ્નો અને દરેક પ્રકારના વિષય પર ચર્ચા કરવા તૈયાર હોવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી ખાતરી. દેશહિતમાં ઝડપતથી નિર્ણય લેવાશે. સંસદની ગરિમા જળવાય તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ.પડતર માંગો મામલે રાજ્યના તબીબો હડતાળ પાર ઉતર્યા.
Tags :
Gujarati News PASS Central Government ABP News Debate Questions Rise Agriculture Law Cons ABP Live Return Bill Topic