ફટાફટ: કોંગ્રેસ ધારાસભ્ય પૂંજા વંશે અસંસદીય શબ્દનો ઉપયોગ કરતા ગૃહમાં હોબાળો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે અસંસદીય શબ્દનો ઉપયોગ કરતા ગૃહમાં થયો હોબાળો. નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાએ નીચે બેસીને કર્યો વિરોધ. વિધાનસભા અધ્યક્ષે પૂંજા વંશને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા. પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પૂંજા વંશને ગૃહના નિયમો ખબર હોવા જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram