ફટાફટ: પાલીતાણામાં ધાર્મિક કાર્યક્રમમાં કોરોના નિયમ તૂટ્યા, લોકોની ભેગી થઈ ભીડ, જુઓ મહત્વના સમાચાર

પાલીતાણામાં (Palitana) ધાર્મિક કાર્યક્રમમાં (Corona rules broken) કોરોના નિયમ તૂટ્યા. પ્રવચન કાર્યક્રમમાં ઉમટ્યા 300થી વધુ લોકો. પેટ્રોલિયમ મંત્રી રામેશ્વર તેલિએ જણાવ્યુ કે,, GST હેઠળ પેટ્રોલ અને ડીઝલને (Petrol-Diesel) નહીં લાવી શકાય. CAA-NCRથી કોઈ મુસ્લમાનને નુકસાન નહીં થાય. RSSના સરસંઘચાલક મોહન ભગવતનું નિવેદન.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola