ફટાફટ: સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તાપી લિંક યોજના હાલ પૂરતી સ્થગિત કરવાનો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

 તાપી લિંક યોજના હાલ પૂરતી સ્થગિત, સી.આર.પાટીલની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય. નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે કરાઈ રહ્યો છે સર્વે. રાજનીતિમાં જોડાવવા મામલે નરેશ પટેલના સ્પષ્ટ સંકેત. ખોડલધામ સાથે રાખી જોડાવવું કે નહિ તે મામલે નરેશકપકટેલ મુંઝવણમાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram