ફટાફટ: આજથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત, સરકારને ઘેરવા વિપક્ષ તૈયાર, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2021 10:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી સંસદના (Parliament) ચોમાસુ સત્રની (Monsoon session) શરૂઆત થઈ. સરકાર 31 વિધેયક લાવવાની તૈયારીમાં. તો વિપક્ષે (Opposition) સરકારને ઘેરવા માટે રણનીતિ કરી તૈયાર. ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ. સુરતના અઠવા ઝોનમાં (Surat, Athwa Zone) દબાણ વિભાગના કર્મચારી અને લારીવાળા વચ્ચે ઘર્ષણ સર્જાયું.