ફટાફટ: મહિનામાં એકવાર યોજાશે મહેસુલી મેળો, મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જાહેરાત
Continues below advertisement
મહેસુલ ને લગતા પ્રશ્નોનો સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે મહેસુલી મેળો યોજવાની મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જાહેરાત. મહિનામાં એકવાર યોજાશે મહેસુલી મેળો. જમીન રીસર્વેનો નિકાલ લાવવા માટે મહેસુલ મંત્રીએ આપ્યા આદેશ. નવી શિક્ષણ નીતિની અમલવારી મુદ્દે શિક્ષણ મંત્રીની હાજરીમાં યોજાઈ બેઠક. અમરેલીમાં વાવઝોડા બાદ પણ વીજળી પુરવઠો યોગ્યરીતે ન મળતા ખેડૂતોના ધરણા.
Continues below advertisement
Tags :
ABP ASMITA ABP News ABP Gujarati New Education Policy Rajendra Trivedi Instruction ABP Live Attendance Command Revenue Fair