ફટાફટ: દાહોદમાં રાજ્યકક્ષાના અન્નોત્સવની ઉજવણી, લાભાર્થીઓ સાથે PMનો સંવાદ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદમાં (Dahod) રાજ્યકક્ષાના (Annotsav celebrations) અન્નોત્સવની ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહ્યા હાજર. અનાજ વિતરણના કાર્યક્રમમાં ખામી હોવાના આરોપ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. બાંદીપોરમાં આતંકી (Terror) ઠાર મરાયો.