ફટાફટઃઆસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન, જુઓ વીડિયો
Continues below advertisement
પશ્ચિમ બંગાળ (West Bengal Elections 2021) અને આસામ વિધાનસભા ચૂંટણી (Assam Elections 2021) માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદારોએ વોટિંગ (Voting) માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી છે.
Continues below advertisement